Talati Practice MCQ Part - 3
આપેલી કહેવતનો સાચો અર્થ દર્શાવો : વખાણી ખીચડી દાંતે વળગે

જેના માટે બહુમાન હોય તે જ નિરાશ કરે
વિશ્વાસ ઠગારો સાબિત થાય
સારી ખીચડીનો સ્વાદ બગડવો
ખૂબ વખાણીએ એ જ ખરાબ નીકળે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
કયા વડાપ્રધાનના સમયમાં રાજ્યપાલને ગાડીનું પાંચમું પૈડું કહેવામાં આવતું હતું ?

પી.વી. નરસિંહરાવ
ચૌધરીચરણ સિંહ
જવાહરલાલ નહેરુ
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP