Talati Practice MCQ Part - 1 Which one of the following is a verb ? Converse Restrain Critic Concrete Converse Restrain Critic Concrete ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 9 વાગ્યા પછી, રાત્રે 9 અને 10 વચ્ચે એક દિવાલ ઘડીયાળનો કલાક અને મિનિટ કાંટા એક બીજાના વિરુદ્ધ દિશામાં કયા સમયે થશે ? 9 : 16 મિનિટ 9 વાગીને 1/3 મિનિટ 9 વાગીને 16(4/11) મિનિટ 9 : 15 મિનિટ 9 : 16 મિનિટ 9 વાગીને 1/3 મિનિટ 9 વાગીને 16(4/11) મિનિટ 9 : 15 મિનિટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 1 એપ્રિલ, 2019ના રોજ ભારતે કયો ઈલેકટ્રોનિક ઈન્ટેલિજન્સ સેટેલાઈટ સફળતાપૂર્વક લોન્ચ કર્યો છે ? AVISAT AMISAT EMISAT EVISAT AVISAT AMISAT EMISAT EVISAT ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 15 ઓગસ્ટ, 2019ના દિવસે કયો વાર આવશે ? બુધવાર મંગળવાર શુક્રવાર ગુરુવાર બુધવાર મંગળવાર શુક્રવાર ગુરુવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 અલંકાર ઓળખાવો. : – 'ઘરની સઘળી ચીજોમાં જાણે માની મમતા મોજૂદ છે ?’ યમક ઉત્પ્રેક્ષા ઉપમા રૂપક યમક ઉત્પ્રેક્ષા ઉપમા રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 સાસુ વહુના દેરા કયા જિલ્લામાં આવેલ છે ? જામનગર ગાંધીનગર ભરૂચ ભાવનગર જામનગર ગાંધીનગર ભરૂચ ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP