Talati Practice MCQ Part - 2
પદાર્થની માત્રામાં વૃદ્ધિ થતા તેની ___ માં પરિવર્તન થતું નથી.

પ્રબળતા (Volume)
ઘનતા
વજન
જથ્થો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ભારતમાં ડો. બાબાસાહેબ આંબેડકર જયંતિ તરીકે કયા દિવસની ઉજવણી થાય છે ?

13 એપ્રિલ
15 એપ્રિલ
14 એપ્રિલ
12 એપ્રિલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
'ખમ્મા !' એ શબ્દનો અર્થ શો છે?

ક્ષેમકુશળ
થોભી જાઓ
સાવધાન રહો
અટકી જાઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP