Talati Practice MCQ Part - 8
શબ્દસમૂહ માટેનો એક શબ્દ દર્શાવતી નીચેની જોડીઓ પૈકી કઈ જોડી સાચી નથી ?

તિથિ નક્કી કર્યા વગર આવનાર અતિથિ
જાનમાં વરરાજા પાસે રહેતો યુવક - સાળો
જાતે સેવા આપનાર - સ્વયંસેવક
જેનો કોઈ અંત નથી તે - અનંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ગાંધીજીએ વિદેશ ભણવા જતા પહેલા માંસ, મદિરા અને સ્ત્રી સંગથી દૂર રહેવાની પ્રતિજ્ઞા કોની પાસે લીધી હતી ?

વીરભાણ સ્વામી
શંકરલાલ મહારાજ
લાઘા મહારાજ
બેચરજી સ્વામી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
છંદનો પ્રકાર વિકલ્પમાંથી શોધો.
નિતનિત વલોણાના એના અમી ધરતી હતી

હરિણી
શિખરિણી
મન્દાક્રાન્તા
પૃથ્વી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
"પ્રધાનમંત્રી જન ધન યોજના''નું સૂત્ર શું છે ?

સબ કા ખાતા સબ કા વિકાસ
હમારા ખાતા ભાગ્ય વિધાતા
મેરા ખાતા ભાગ્ય વિધાતા
હમારા ખાતા હમારા સ્વાભિમાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP