સંસ્થા (Organization)
વિશ્વ વ્યાપાર સંગઠન (WHO) કઈ બાબત વિશે નિર્ણયો લે છે ?

બૌદ્ધિક મિલ્કતનું રક્ષણ
લેણદેણની તુલાની ખાધ દૂર કરવી.
સરકારોના બજેટની ખાધ પૂરવી.
ગરીબીમાં ઘટાડો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંસ્થા (Organization)
સંયુક્ત રાષ્ટ્ર (UN)ની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ?

વર્ષ 1939
વર્ષ 1945
વર્ષ 1947
વર્ષ 1951

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંસ્થા (Organization)
કયા દેશ આંતરરાષ્ટ્રીય ફોજદારી અદાલતના અધિકારક્ષેત્ર હેઠળ નથી ?

ફ્રાંસ, ચીન, પાકિસ્તાન, અફઘાનિસ્તાન
યુ.એસ.એ., રશિયા, ચીન, ઈઝરાયેલ
યુ.એસ.એ., યુ.કે., રશિયા, ફ્રાંસ
યુ.કે., ફ્રાંસ, ચીન, પાકિસ્તાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંસ્થા (Organization)
ઝૂલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાનું વડુમથક ક્યા આવેલું છે ?

નવી દિલ્હી
દેહરાદૂન
પુણે
કોલકાતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP