કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ સિનોફાર્મ COVID-19 રસીને મંજૂરી આપી છે. સિનોફાર્મ રસી કયા દેશ દ્વારા વિકસાવવામાં આવી છે ? ઈઝરાયેલ રશિયા ચીન જાપાન ઈઝરાયેલ રશિયા ચીન જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) નીચે આપેલા વિધાનો પૈકી સાચું / સાચાં વિધાન / વિધાનો પસંદ કરો. રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ (NCPCR) દ્વારા સંવેદના હેલ્પલાઈનના માધ્યમથી બાળકોને ટેલી-પરામર્શની સુવિધા પ્રદાન કરાઈ રહી છે. આપેલ બંને સંવેદના (SAMVEDNA)નું પૂરું નામ સેન્સિટાઈઝિંગ એક્શન ઓન મેન્ટલ હેલ્થ વલ્નરેબિલિટી થ્રુ ઈમોશનલ ડેવલપમેન્ટ એન્ડ નેસેસરી એક્સેપ્ટન્સ છે. આપેલ પૈકી એક પણ નહીં રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ (NCPCR) દ્વારા સંવેદના હેલ્પલાઈનના માધ્યમથી બાળકોને ટેલી-પરામર્શની સુવિધા પ્રદાન કરાઈ રહી છે. આપેલ બંને સંવેદના (SAMVEDNA)નું પૂરું નામ સેન્સિટાઈઝિંગ એક્શન ઓન મેન્ટલ હેલ્થ વલ્નરેબિલિટી થ્રુ ઈમોશનલ ડેવલપમેન્ટ એન્ડ નેસેસરી એક્સેપ્ટન્સ છે. આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા દેશે યુરેનિયમ આઈસોટોપનું સૌથી હલકુ સ્વરૂપ વિકસિત કર્યું જેને યુરેનિયમ-214 તરીકે ઓળખવામાં આવે છે ? USA ચીન ઈઝરાયેલ ઈરાન USA ચીન ઈઝરાયેલ ઈરાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) ભારતે કયા દેશ પાસેથી 6 પોસિડોન-8I (P-8I) પેટ્રોલ વિમાનની ખરીદીની મંજૂરી મેળવી છે ? ઈઝરાયેલ અમેરિકા ફ્રાંસ રશિયા ઈઝરાયેલ અમેરિકા ફ્રાંસ રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) ગેરકાનૂની રીતે હાથીઓની હત્યા અટકાવવા માટેનો 'Monitoring the Illegal Killing of Elephants' (MIKE) કાર્યક્રમ કયા વર્ષમાં શરૂ કરવામાં આવ્યો હતો ? 2005 2006 2003 2004 2005 2006 2003 2004 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં મહાત્મા ગાંધીજીના અંગત સચિવ વી. કલ્યાણમનું નિધન થયું તેઓ કયા સમયગાળા દરમિયાન ગાંધીજીના અંગત સચિવ રહ્યા હતા? વર્ષ 1943-1948 વર્ષ 1939-1945 વર્ષ 1938-1943 વર્ષ 1945-1948 વર્ષ 1943-1948 વર્ષ 1939-1945 વર્ષ 1938-1943 વર્ષ 1945-1948 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP