GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) વર્લ્ડ મિટિયોરોલોજીકલ ઓર્ગેનાઈઝેશન (WMO) એ નીચેનામાંથી શું છે ? અહીં દર્શાવેલ ત્રણ પૈકી એક પણ નહીં વિશ્વ આરોગ્ય સંસ્થા વિશ્વ હવામાન સંસ્થા વિશ્વ વ્યાપાર સંસ્થાન અહીં દર્શાવેલ ત્રણ પૈકી એક પણ નહીં વિશ્વ આરોગ્ય સંસ્થા વિશ્વ હવામાન સંસ્થા વિશ્વ વ્યાપાર સંસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) ખૂંદી તો પ્રથમી ખમે....’ લીટી કરેલ પદનું શિષ્ટરૂપ આપો. પહેલું ખોળો જમીન પૃથ્વી પહેલું ખોળો જમીન પૃથ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) સહકારી મંડળીની વ્યવસ્થાપક સમિતિની મુદત પૂર્ણ થવા છતાં નવિન વ્યવસ્થાપક સમિતિ ચૂંટાયેલ ન હોય તો કોની નિમણૂક કરવામાં આવે છે ? વહીવટદાર ફડચા અધિકારી કસ્ટોડિયન સલાહકાર વહીવટદાર ફડચા અધિકારી કસ્ટોડિયન સલાહકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : 'દાબી ન શકાય એવું.’ અનુસ્વત અદમ્ય અદ્ભુત અભિભૂત અનુસ્વત અદમ્ય અદ્ભુત અભિભૂત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) સહકારના સિદ્ધાંતો કેટલા છે ? સાત બાર નવ ચાર સાત બાર નવ ચાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) Do you have ___ idea about his project ? few any an and few any an and ANSWER DOWNLOAD GUJARATI MCQ APP