કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) કઈ સંસ્થાએ Women, Business and the Law Index જારી કર્યો ? ADB વર્લ્ડ બેંક UNDP UNICEF ADB વર્લ્ડ બેંક UNDP UNICEF ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ભારતીય સૈન્ય અને ભારતીય વાયુસેનાએ સંયુક્તપણે ક્યા સ્થળે મલ્ટિ ડોમેઈન એર-લેન્ડ અભ્યાસ વાયુ પ્રહારનું આયોજન કર્યું હતું ? કચ્છ-પાકિસ્તાન સરહદ પર લાઈન ઓફ કન્ટ્રોલ (LOC) કારગીલ લાઈન ઓફ એક્ચ્યુઅલ કન્ટ્રોલ (LAC) પૂર્વ કમાન્ડ પાકિસ્તાન-રાજસ્થાન સરહદ પર કચ્છ-પાકિસ્તાન સરહદ પર લાઈન ઓફ કન્ટ્રોલ (LOC) કારગીલ લાઈન ઓફ એક્ચ્યુઅલ કન્ટ્રોલ (LAC) પૂર્વ કમાન્ડ પાકિસ્તાન-રાજસ્થાન સરહદ પર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ગૃહમંત્રી અમિત શાહે ક્યા શહેરમાં આવેલા ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય કલા કેન્દ્ર (IGNCA)માંથી વૈદિક વિરાસત પોર્ટલનું ઉદ્ઘાટન કર્યું ? મુંબઈ નવી દિલ્હી બેંગલુરુ જયપુર મુંબઈ નવી દિલ્હી બેંગલુરુ જયપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) UPI LITE પેમેન્ટ્સ લૉન્ચ કરનારું પ્રથમ પ્લેટફોર્મ ક્યું છે ? BharatPe G-pay PhonePe Paytm BharatPe G-pay PhonePe Paytm ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) ઓસ્ટ્રેલિયાની ડિકીન યુનિવર્સિટી ક્યા સ્થળે ભારતમાં પ્રથમ આંતરરાષ્ટ્રીય શાખા શરૂ કરશે ? પણજી GIFT સિટી કોચીન ધોલેરા SIR પણજી GIFT સિટી કોચીન ધોલેરા SIR ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ગૃહ મંત્રી અમિત શાહે ક્યા શહેરમાં જિલ્લા બેંક હેડકવાર્ટરનો શિલાન્યાસ કર્યો અને APMC કિસાન ભવનનું ઉદ્ઘાટન કર્યું ? મોરબી જામનગર જૂનાગઢ રાજકોટ મોરબી જામનગર જૂનાગઢ રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP