કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) વિશ્વ આરોગ્ય દિવસ (World Health Day) ક્યારે મનાવાય છે ? 7 એપ્રિલ 5 એપ્રિલ 4 એપ્રિલ 6 એપ્રિલ 7 એપ્રિલ 5 એપ્રિલ 4 એપ્રિલ 6 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ નાનાર તેલ રિફાઈનરી કયા રાજ્યમાં આવેલી છે ? મધ્યપ્રદેશ આંધ્ર પ્રદેશ ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ આંધ્ર પ્રદેશ ગુજરાત મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) ભારતની મહાન દિવાલ (Great wall of India) અને વિશ્વની બીજી સૌથી લાંબી દિવાલ ક્યા રાજ્યમાં આવેલી છે ? રાજસ્થાન ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ રાજસ્થાન ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં ક્યા રાજ્યને પાછળ છોડીને ઉત્તર પ્રદેશ શાકભાજી (Vegetables)ના ઉત્પાદનમાં પ્રથમ ક્રમે છે ? કર્ણાટક પંજાબ ગુજરાત પશ્ચિમ બંગાળ કર્ણાટક પંજાબ ગુજરાત પશ્ચિમ બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) વર્લ્ડ બેંક અને એશિયન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ બેંક (AIIB) ક્યા રાજ્યને મિશન સ્કૂલ ઓફ એક્સેલેન્સ પ્રોજેક્ટ માટે 7,500 કરોડ રૂપિયાનું ઋણ આપશે ? ગુજરાત ઉત્તર પ્રદેશ મણિપુર બિહાર ગુજરાત ઉત્તર પ્રદેશ મણિપુર બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) જંગલી પ્રાણીઓને કાયદાકીય અધિકારો આપનારો પ્રથમ દેશ ક્યો બન્યો ? ઈક્વાડોર રશિયા ઓસ્ટ્રેલિયા અમેરિકા ઈક્વાડોર રશિયા ઓસ્ટ્રેલિયા અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP