કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) વિશ્વ જળસર્વેક્ષણ દિવસ (World Hydrograply Day) ક્યારે મનાવાય છે ? 27 જૂન 6 જૂન 19 જૂન 21 જૂન 27 જૂન 6 જૂન 19 જૂન 21 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) વ્યવસાયો અને ડીલરો દ્વારા GST રજીસ્ટ્રેશનમાં ક્યું રાજ્ય ટોચના સ્થાને છે ? કર્ણાટક પશ્ચિમ બંગાળ મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ કર્ણાટક પશ્ચિમ બંગાળ મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) જળ વ્યવસ્થાપન માટે ક્યા રાજ્યે ઇઝરાયેલ સાથે સમજૂતી કરી ? પંજાબ રાજસ્થાન હરિયાણા ઉત્તર પ્રદેશ પંજાબ રાજસ્થાન હરિયાણા ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) ગ્લોબલ એર પાવર્સ રેન્કિંગ 2022માં ઈન્ડિયન એરફોર્સ (IAF)નું સ્થાન કેટલામું છે ? પ્રથમ ચોથું બીજું ત્રીજું પ્રથમ ચોથું બીજું ત્રીજું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં INS ગોમતીને ક્યા સ્થળેથી સેવામુક્ત કરાયું ? તમિલનાડુ મુંબઈ આંધ્ર પ્રદેશ કેરળ તમિલનાડુ મુંબઈ આંધ્ર પ્રદેશ કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) G7 દેશોમાં નીચેનામાંથી ક્યા દેશનો સમાવેશ થતો નથી ? ઈટાલી UK ભારત કેનેડા ઈટાલી UK ભારત કેનેડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP