કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) વિશ્વ સમુદ્ર દિવસ (World Maritime Day) ક્યારે મનાવાય છે ? 22 સપ્ટેમ્બર 24 સપ્ટેમ્બર 21 સપ્ટેમ્બર 23 સપ્ટેમ્બર 22 સપ્ટેમ્બર 24 સપ્ટેમ્બર 21 સપ્ટેમ્બર 23 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા શહેરમાં સરદારધામ ભવનનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કર્યું હતું ? અમદાવાદ સુરત રાજકોટ મહેસાણા અમદાવાદ સુરત રાજકોટ મહેસાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ગુજરાતના ‘સામાજિક ન્યાય અને અધિકારીતા’ વિભાગના કેબિનેટ મંત્રીશ્રીનું નામ જણાવો. શ્રી દેવાભાઈ માલમ શ્રી અર્જુનસિંહ ચૌહાણ શ્રી પ્રદિપસિંહ પરમાર શ્રી કનુભાઈ દેસાઈ શ્રી દેવાભાઈ માલમ શ્રી અર્જુનસિંહ ચૌહાણ શ્રી પ્રદિપસિંહ પરમાર શ્રી કનુભાઈ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં કઈ શૈક્ષણિક સંસ્થાએ હિન્દી દિવસના અવસરે ‘પ્રોજેક્ટ ઉડાન’ શરૂ કર્યો છે ? IIT ખડગપુર IIT રુડકી IIT બોમ્બે IIT દિલ્હી IIT ખડગપુર IIT રુડકી IIT બોમ્બે IIT દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) 'આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 13 સપ્ટેમ્બર 12 સપ્ટેમ્બર 14 સપ્ટેમ્બર 15 સપ્ટેમ્બર 13 સપ્ટેમ્બર 12 સપ્ટેમ્બર 14 સપ્ટેમ્બર 15 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ભારતમાં દર વર્ષે ‘રાષ્ટ્રીય રમત દિન’ અથવા તો ‘નેશનલ સ્પોર્ટ્સ ડે’ તરીકે કયો દિવસ ઉજવાય છે ? 30 ઓગસ્ટ 29 ઓગસ્ટ 27 ઓગસ્ટ 28 ઓગસ્ટ 30 ઓગસ્ટ 29 ઓગસ્ટ 27 ઓગસ્ટ 28 ઓગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP