કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ‘વિશ્વ દરિયાઈ દિવસ’ અથવા તો 'World Maritime Day' તરીકે કયો દિવસ ઉજવાય છે ? સપ્ટેમ્બર મહિનાનો અંતિમ ગુરૂવાર સપ્ટેમ્બર મહિનાનો અંતિમ રવિવાર 24 સપ્ટેમ્બર 23 સપ્ટેમ્બર સપ્ટેમ્બર મહિનાનો અંતિમ ગુરૂવાર સપ્ટેમ્બર મહિનાનો અંતિમ રવિવાર 24 સપ્ટેમ્બર 23 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં કોલસા આધારિત હાઈડ્રોજન ઉત્પાદન માટે ગઠિત ટાસ્ક ફોર્સના અધ્યક્ષ કોણ છે ? પીયૂષ કુમાર R.K. મલ્હોત્રા ડૉ.મુકેશ કુમાર વિનોદકુમાર તિવારી પીયૂષ કુમાર R.K. મલ્હોત્રા ડૉ.મુકેશ કુમાર વિનોદકુમાર તિવારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં કેન્દ્રીય કેબિનેટે ભારતની ઉત્પાદન ક્ષમતા વધારવા માટે ઓટો, ઓટો કમ્પોનન્ટ્સ અને ડ્રોન ઉદ્યોગો માટે ___ રૂપિયાની PL યોજનાને મંજૂરી આપી છે ? 26,058 39,058 51,058 41,058 26,058 39,058 51,058 41,058 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) હિમાલયન ફિલ્મ ફેસ્ટિવલની પ્રથમ આવૃત્તિની મેજબાની ___ કરશે. દાર્જિલિંગ દેહરાદૂન લેહ શિમલા દાર્જિલિંગ દેહરાદૂન લેહ શિમલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ભારતનું પ્રથમ ડુગોંગ સંરક્ષણ રિઝર્વ કયા રાજયમાં સ્થાપવામાં આવશે ? કેરળ આંધ્ર પ્રદેશ તમિલનાડુ કર્ણાટક કેરળ આંધ્ર પ્રદેશ તમિલનાડુ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) QUAD (ક્વાડ) દેશમાં કયા દેશનો સમાવેશ થતો નથી ? અમેરિકા જાપાન ઓસ્ટ્રેલિયા બાંગ્લાદેશ અમેરિકા જાપાન ઓસ્ટ્રેલિયા બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP