કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) વિશ્વ ટપાલ દિવસ (World Post Day) ક્યારે મનાવાય છે ? 9 ઓક્ટોબર 8 ઓક્ટોબર 7 ઓક્ટોબર 10 ઓક્ટોબર 9 ઓક્ટોબર 8 ઓક્ટોબર 7 ઓક્ટોબર 10 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ક્યા રાજ્યમાં બથુકમ્મા ઉત્સવ મનાવાયો ? આંધ્ર પ્રદેશ કર્ણાટક તેલંગાણા કેરળ આંધ્ર પ્રદેશ કર્ણાટક તેલંગાણા કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં વર્લ્ડ બેંકે ક્યા ભારતીય શહેરને વિશ્વ સ્તરીય શહેર તરીકે વિકસિત કરવા માટે 150 મિલિયન ડોલરના કાર્યક્રમને મંજૂરી આપી છે ? હૈદરાબાદ ચેન્નઈ બેંગલુરુ કોચી હૈદરાબાદ ચેન્નઈ બેંગલુરુ કોચી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ક્યા રાજ્યના ચૂંટણી આયોગે મોબાઈલ બેઝડ ઈન્વોટિંગ સિસ્ટમનું પરીક્ષણ હાથ ધર્યું છે ? મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ તેલંગાણા બિહાર મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ તેલંગાણા બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ભારતે કયા દેશ સાથે 12 દિવસીય સૈન્ય કવાયત મિત્ર શક્તિ-2021નું આયોજન કર્યું હતું ? શ્રીલંકા નેપાળ બાંગ્લાદેશ જાપાન શ્રીલંકા નેપાળ બાંગ્લાદેશ જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) રામેશ્વરમને તમિલનાડુના મુખ્ય ભૂમિ ભાગ સાથે જોડતો ભારતના પ્રથમ વર્ટિકલ લિફ્ટ રેલવે બ્રિજનું નામ જણાવો. બોગિબિલ રેલ બ્રિજ નેહરુ સેતુ બ્રિજ પમ્બન રેલવે બ્રિજ વેમ્બનાડ રેલ બ્રિજ બોગિબિલ રેલ બ્રિજ નેહરુ સેતુ બ્રિજ પમ્બન રેલવે બ્રિજ વેમ્બનાડ રેલ બ્રિજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP