કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) વિશ્વ દૃષ્ટિ દિવસ (World Sight Day) ક્યારે મનાવાય છે ? ઓક્ટોબરના બીજા શુક્રવારે ઓક્ટોબરના બીજા શનિવારે ઓક્ટોબરના બીજા બુધવારે ઓક્ટોબરના બીજા ગુરુવારે ઓક્ટોબરના બીજા શુક્રવારે ઓક્ટોબરના બીજા શનિવારે ઓક્ટોબરના બીજા બુધવારે ઓક્ટોબરના બીજા ગુરુવારે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને મિશન LiFEનું પૂરું નામ Lifestyle for Environment છે. PM મોદીએ કેવિડયા ખાતે સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં મિશન LiFE અભિયાનની શરૂઆત કરી. એક પણ નહીં આપેલ બંને મિશન LiFEનું પૂરું નામ Lifestyle for Environment છે. PM મોદીએ કેવિડયા ખાતે સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં મિશન LiFE અભિયાનની શરૂઆત કરી. એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) ગુજરાત પંચાયતી રાજ અધિનિયમ 1961નું અમલીકરણ ક્યારથી થયું ? 1 મે, 1962 1 મે, 1963 1 એપ્રિલ, 1963 1 એપ્રિલ, 1962 1 મે, 1962 1 મે, 1963 1 એપ્રિલ, 1963 1 એપ્રિલ, 1962 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) વિશ્વ કપાસ દિવસ (World Cutton Day) ક્યારે મનાવાય છે ? 6 ઓક્ટોબર 7 ઓક્ટોબર 5 ઓક્ટોબર 4 ઓક્ટોબર 6 ઓક્ટોબર 7 ઓક્ટોબર 5 ઓક્ટોબર 4 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં PM કિસાન સન્માન સંમેલન 2022નું આયોજન ક્યા કરાયું હતું ? ભોપાલ હૈદરાબાદ નવી દિલ્હી દેહરાદૂન ભોપાલ હૈદરાબાદ નવી દિલ્હી દેહરાદૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) INTERPOLની સ્થાપના ક્યારે થઈ હતી ? 1932 1923 1975 1949 1932 1923 1975 1949 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP