કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) વિશ્વ રમતગમત પત્રકાર દિવસ (World Sports Journalists-Day) ક્યારે મનાવાય છે ? 7 જુલાઈ 10 જુલાઈ 2 જુલાઈ 15 જુલાઈ 7 જુલાઈ 10 જુલાઈ 2 જુલાઈ 15 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ભારતનો પ્રથમ મંકીપોક્સનો કેસ ક્યા રાજ્યમાં જોવા મળ્યો ? આંધ્ર પ્રદેશ કર્ણાટક કેરળ મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ કર્ણાટક કેરળ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) ક્યું રેલવે સ્ટેશન ઑગમેન્ટેડ રિયાલિટી (AR) અનુભવ કરાવતું ભારતનું પ્રથમ રેલવે સ્ટેશન બન્યું ? ચાર બાગ રેલવે સ્ટેશન, લખનઉ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ, મુંબઈ દુધસાગર રેલવે સ્ટેશન કાલુપુર રેલવે સ્ટેશન ચાર બાગ રેલવે સ્ટેશન, લખનઉ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ, મુંબઈ દુધસાગર રેલવે સ્ટેશન કાલુપુર રેલવે સ્ટેશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) રાજ્યોના સ્ટાર્ટઅપ રેન્કિંગ 2021માં 1 કરોડથી ઓછી વસતી ધરાવતા રાજ્યોની શ્રેણીમાં ક્યું રાજ્ય સર્વશ્રેષ્ઠ પ્રદર્શક તરીકે ઉતરી આવ્યું ? અરુણાચલ પ્રદેશ મણિપુર ગોવા મેઘાલય અરુણાચલ પ્રદેશ મણિપુર ગોવા મેઘાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) વિશ્વ યુવા કૌશલ્ય દિવસ (World Youth Skills Day) ક્યારે મનાવાય છે ? 1 જુલાઈ 14 જુલાઈ 15 જુલાઈ 13 જુલાઈ 1 જુલાઈ 14 જુલાઈ 15 જુલાઈ 13 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) ભારતની પ્રથમ અંડરવોટર મેટ્રો ટ્રેન ક્યા શરૂ કરાશે ? મુંબઈ કોલકાતા ચેન્નાઈ દિલ્હી મુંબઈ કોલકાતા ચેન્નાઈ દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP