કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) વિશ્વ વિદ્યાર્થી દિવસ (World Students' Day) ક્યારે મનાવાય છે ? 17 ઓક્ટોબર 16 ઓક્ટોબર 15 ઓક્ટોબર 12 ઓક્ટોબર 17 ઓક્ટોબર 16 ઓક્ટોબર 15 ઓક્ટોબર 12 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં સંરક્ષણ મંત્રાલયે ક્યા રાજ્યના ફૈઝાબાદ કેન્ટનું નામ બદલીને અયોધ્યા કેન્ટ કરવાની મંજૂરી આપી ? બિહાર હિમાચલ પ્રદેશ ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ બિહાર હિમાચલ પ્રદેશ ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ PM-DevINE યોજના ક્યા ક્ષેત્ર સાથે સંબંધિત છે ? કેન્દ્રશાસિત પ્રદેશના વિકાસ એક પણ નહીં આદિવાસી વિસ્તારના વિકાસ પૂર્વોત્તરના વિકાસ કેન્દ્રશાસિત પ્રદેશના વિકાસ એક પણ નહીં આદિવાસી વિસ્તારના વિકાસ પૂર્વોત્તરના વિકાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં ક્યા રાજ્યના સંથાનપરા ક્ષેત્રના કાલીપરા પહાડોમા નીલકુરિંજી ફૂલોની 6 નવી પ્રજાતિઓ શોધવામાં આવી ? ગોવા કેરળ મહારાષ્ટ્ર કર્ણાટક ગોવા કેરળ મહારાષ્ટ્ર કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) કટિ બિહુ તહેવાર કયા રાજયમાં મનાવાય છે ? અરૂણાચલ પ્રદેશ મિઝોરમ મેઘાલય આસામ અરૂણાચલ પ્રદેશ મિઝોરમ મેઘાલય આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) LEADS (Logistics Ease Across Different Stutes) 2022 રિપોર્ટમાં Logistics Indexમાં ક્યું રાજ્ય ટોચના સ્થાને છે ? મહારાષ્ટ્ર ગુજરાત આંધ્રપ્રદેશ મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર ગુજરાત આંધ્રપ્રદેશ મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP