કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023)
તાજેતરમાં ક્યા ભારતીય ઉદ્યોગપતિને ઓર્ડર ઓફ ઑસ્ટ્રેલિયાના જનરલ ડિવિઝનમાં માનદ્ અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા ?

મુકેશ અંબાણી
ગૌતમ અદાણી
રતન તાતા
કુમાર મંગલમ બિરલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023)
તાજેતરમાં ભારતીય નૌસેનાએ ક્યા દેશમાં યોજાયેલા એન્ટિ-સબમરીન વૉરફેર (ASW) અભ્યાસ Sea Dragon-23માં ભાગ લીધો ?

ઈંગ્લેન્ડ
અમેરિકા
ઑસ્ટ્રેલિયા
જાપાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023)
તાજેતરમાં ક્યા રાજ્યે પાંચ વર્ષ માટે મિલેટ મિશન શરૂ કરવાની ઘોષણા કરી ?

મહારાષ્ટ્ર
તમિલનાડુ
હરિયાણા
કર્ણાટક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP