કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) વિશ્વ વન્યજીવ દિવસ (World Wildlife Day) ક્યારે મનાવાય છે ? 8 માર્ચ 10 માર્ચ 7 માર્ચ 3 માર્ચ 8 માર્ચ 10 માર્ચ 7 માર્ચ 3 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને જન ઔષધિ દિવસ (7 માર્ચ) 2022ની થીમ : જન ઔષધિ-જન ઉપયોગી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ (8 માર્ચ) 2022ની થીમ : જેન્ડર ઈક્વાલિટી ટુડે ફોર એ સસ્ટેનેબલ ટુમોરો આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને જન ઔષધિ દિવસ (7 માર્ચ) 2022ની થીમ : જન ઔષધિ-જન ઉપયોગી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ (8 માર્ચ) 2022ની થીમ : જેન્ડર ઈક્વાલિટી ટુડે ફોર એ સસ્ટેનેબલ ટુમોરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશે 'સાયન્સ ઈનોવેશન હબ' લૉન્ચ કરવાની જાહેરાત કરી ? દિલ્હી લદાખ ગોવા મહારાષ્ટ્ર દિલ્હી લદાખ ગોવા મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં સધર્ન પેટ્રોકેમિકલ ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડ (SPIC) દ્વારા ક્યા સ્થળે ફલોટિંગ સોલાર પ્રોજેક્ટની સ્થાપના કરવામાં આવી ? વિશાખાપટ્ટનમ (આંધ્ર પ્રદેશ) ભોપાલ (મધ્ય પ્રદેશ) કોચીન (કેરળ) થુથુકુડી (તમિલનાડુ) વિશાખાપટ્ટનમ (આંધ્ર પ્રદેશ) ભોપાલ (મધ્ય પ્રદેશ) કોચીન (કેરળ) થુથુકુડી (તમિલનાડુ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ક્યા રાજ્યના પ્રવાસન વિભાગે 24X7 વ્હોટ્સએપ ચેટબોટ 'માયા' લૉન્ચ કર્યું ? કેરળ મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન કેરળ મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) વિદ્યુત મંત્રાલય અંતર્ગત ગઠિત વિદ્યુત અને સંબંધિત ક્ષેત્રો માટે પોલિસી એડવોકસી આર્મનું નામ શું છે ? પાવર પોલિસી વિદ્યુત પોલિસી પાવર ફાઉન્ડેશન વિદ્યુત ફાઉન્ડેશન પાવર પોલિસી વિદ્યુત પોલિસી પાવર ફાઉન્ડેશન વિદ્યુત ફાઉન્ડેશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP