કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં વર્લ્ડ સમિટ ઓફ ઈન્ફર્મેશન સોસાયટી (WSIS) 2022નું આયોજન ક્યા કરાયું હતું ? લંડન ન્યૂયોર્ક પેરિસ જીનિવા લંડન ન્યૂયોર્ક પેરિસ જીનિવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ T-Hub ક્યા રાજ્યમાં સ્થિત સ્ટાર્ટ-અપ ઈન્ક્યુબેટર છે ? તમિલનાડુ આંધ્ર પ્રદેશ કર્ણાટક તેલંગાણા તમિલનાડુ આંધ્ર પ્રદેશ કર્ણાટક તેલંગાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા શહેરમાં IN-SPACe (ઈન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઈઝેશન સેન્ટર)નું ઉદ્ઘાટન કર્યું ? અમદાવાદ બેંગલુરુ ગાંધીનગર પુણે અમદાવાદ બેંગલુરુ ગાંધીનગર પુણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં સંરક્ષણ મંત્રાલયે અસ્ત્ર માર્ક−1 (Astra Mark-1) મિસાઈલના સપ્લાય માટે હૈદરાબાદ સ્થિત ભારત ડાયનેમિક્સ લિમિટેડ (BDL) કંપની સાથે કરાર કર્યા છે. અસ્ત્ર માર્ક−1 મિસાઈલ સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? આ મિસાઈલને ભારતના Sukhoi SU 30 MKI, MIG-29 તથા તેજસ જેવા ફાઈટર જેટ પર તૈનાત કરવામાં માટે વિકસાવવામાં આવી છે. અસ્ત્ર માર્ક - 1ની રેન્જ લગભગ 110 કિ.મી. છે. આપેલ તમામ તે હવામાંથી હવામાં (Air to Air) પ્રહાર કરતી ભારતમાં બનેલી મિસાઈલ છે. આ મિસાઈલને ભારતના Sukhoi SU 30 MKI, MIG-29 તથા તેજસ જેવા ફાઈટર જેટ પર તૈનાત કરવામાં માટે વિકસાવવામાં આવી છે. અસ્ત્ર માર્ક - 1ની રેન્જ લગભગ 110 કિ.મી. છે. આપેલ તમામ તે હવામાંથી હવામાં (Air to Air) પ્રહાર કરતી ભારતમાં બનેલી મિસાઈલ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમે ક્યા દેશની ટીમ સામે વર્લ્ડ રેકોર્ડ 498 રન ફટકાર્યા ? અફઘાનિસ્તાન શ્રીલંકા નેધરલેન્ડ ઓસ્ટ્રેલિયા અફઘાનિસ્તાન શ્રીલંકા નેધરલેન્ડ ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં નેશનલ મ્યુઝિયમ ઓફ કસ્ટમ્સ એન્ડ GSTનું ઉદ્ઘાટન ક્યા રાજયમાં કરાયું ? પશ્ચિમ બંગાળ મહારાષ્ટ્ર કેરળ ગોવા પશ્ચિમ બંગાળ મહારાષ્ટ્ર કેરળ ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP