PSI Prelim Exam Paper (06-03-2022)
ભારતીય સંવિધાનમાં નિમ્નમાંથી કઈ ન્યાયિક સંસ્થાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ?

જીલ્લા અદાલત
ગ્રામ ન્યાયાલયો
ફાસ્ટ ટ્રેક કોર્ટ
લોક અદાલત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

PSI Prelim Exam Paper (06-03-2022)
આઠ વ્યક્તિઓ L, M, N, P, Q, R, S અને T એક વર્તુળમાં કેન્દ્રાભિમુખી બેઠા છે. R, L અને S ની વચ્ચે બેઠો છે. S, જે Q ની બાજુમાં છે તે T ની જમણી બાજુ 2 સ્થાન છોડીને બેઠો છે. Q, T ની જમણી બાજુ 1 સ્થાન છોડીને બેઠો છે. M, R ની ડાબી બાજુ 2 સ્થાન છોડીને બેઠો છે.
S ની સામે કોણ બેઠું છે ?

T
P
W
કાં તો N અથવા P

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

PSI Prelim Exam Paper (06-03-2022)
દાગીના બનાવવા માટે સામાન્ય રીતે સોનામાં મિશ્રિત કરવામાં આવતું ધાતું ___ છે.

ચાંદી
તાંબુ
લોઢું
ઝિંક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

PSI Prelim Exam Paper (06-03-2022)
મનિષ તરફ આંગળી ચીંધતા અનુજ કહે છે ___ તે મારા પુત્રની માતાના પિતાનો પુત્ર છે. અનુજનો મનિષ સાથે શો સંબંધ છે ?

પુત્ર
ભત્રીજો
ભાઈ
સાળો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP