Talati Practice MCQ Part - 5
પડો વજાડવો – રૂઢીપ્રયોગનો અર્થ આપો.

ઢોલ વગાડવો
જાહેરાત કરવી
ખબર પાડવી
જાણ કરવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ભારતમાં વિજ્ઞાન ટેક્નોલોજીનો પાયો કયા વડાપ્રધાને નાખ્યો ?

વિક્રમ સારાભાઇ
ઈન્દિરા ગાંધી
જવાહરલાલ નહેરુ
લાલ બહાદુર શાસ્ત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP