GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
Xને તેના નિકટના બે મિત્રો પાસેથી દરેકના રૂ. 30,000 લેખે મળેલ બક્ષિસ પૈકી કેટલો ભાગ કરપાત્ર ગણાશે ?

સંપૂર્ણ રકમ કરપાત્ર
રૂ. 50,000 સુધીની રકમ કરપાત્ર
સંપૂર્ણ રકમ રૂ. 60,000 કરપાત્ર
રૂ. 10,000 કરપાત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
તાજેતરમાં ભારતના વિશ્વયોગ દિવસની મુખ્ય ઉજવણી કયાં આયોજિત કરવામાં આવી હતી ?

બનારસ
રાંચી
અમદાવાદ
કલકત્તા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
ભારતના બંધારણમાં અપાયેલ મૂળભૂત અધિકારો ક્યારે મોકૂફ રાખી શકાય ?

સર્વોચ્ચ અદાલતના ન્યાયિક નિર્ણયથી
વિધાનસભ્યો કાયદો પસાર કરે ત્યારે
બંધારણના સુધારા
રાષ્ટ્રીય કટોકટીની જાહેરાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
કાર્ય પૃથક્કરણ એટલે શું ?

આપેલ તમામ
કાર્ય વિશે માહિતી એકત્રિત કરવાની વ્યવસ્થિત પ્રક્રિયા
વ્યક્તિ જે કાર્ય કરવાનો છે તેનું મૂલ્યાંકન કરવું
જે કાર્ય મેળવવાનું છે તેનું પૃથક્કરણ કરવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP