Talati Practice MCQ Part - 7 ‘X’ વ્યક્તિ રૂા. 8000 6.5% ના દરે 1 વર્ષ 9 માસ માટે બેન્કમાં મૂકે છે, તો તેને પાકતી મુદ્દતે કેટલી રકમ મળશે ? 8190 રૂપિયા 190 રૂપિયા 910 રૂપિયા 8910 રૂપિયા 8190 રૂપિયા 190 રૂપિયા 910 રૂપિયા 8910 રૂપિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 રોમન પદ્ધતિ અનુસાર LXVI તરીકે દર્શાવાયેલ અંકો નીચે પૈકીની એક સંખ્યા દર્શાવે છે ? 94 906 1156 66 94 906 1156 66 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ગુજરાતી સાહિત્યના પ્રથમ હાઈકુ ‘સોનેરી ચાંદ રૂપેરી સૂરજ'ની રચના કોણે કરી હતી ? બળવંતરાય ઠાકોર બાલાશંકર કંથારિયા મણિશંકર ભટ્ટ ઝીણાભાઈ દેસાઈ બળવંતરાય ઠાકોર બાલાશંકર કંથારિયા મણિશંકર ભટ્ટ ઝીણાભાઈ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 અલંકાર ઓળખાવો : તેના દાંત દાડમના દાણા જેવા છે. રૂપક યમક વ્યાજસ્તુતિ ઉપમા રૂપક યમક વ્યાજસ્તુતિ ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 તાજેતરમાં કયા દેશે FIH હૉકી પ્રો લીગ જીતી છે ? નેધરલેન્ડ બેલ્જિયમ પાકિસ્તાન ભારત નેધરલેન્ડ બેલ્જિયમ પાકિસ્તાન ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 નીચે આપેલ પૈકી કયો વનસ્પતિ અંતઃસ્રાવ છે ? સાયટોકાઈનીન ઇસ્ટ્રોજન થાઈરૉક્સિન ઇન્સ્યુલિન સાયટોકાઈનીન ઇસ્ટ્રોજન થાઈરૉક્સિન ઇન્સ્યુલિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP