GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 યદચ્છ ચલ X નું વિતરણ દ્વિપદી વિતરણ છે, જે નીચે પ્રમાણે દર્શાવેલ છે.P(x) = 25Cx•(0.3)x•(0.7)25-xજ્યાં x = 0, 1, 2,...25યદચ્છ ચલ X નું વિચરણ (Variance) કેટલું થશે ? 7/3 0.21 5 21/4 7/3 0.21 5 21/4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 યદચ્છ ચલ X નું સંભાવના વિતરણ પ્રમાણ્ય વિતરણ છે, જેનો મધ્યક 30 અને વિચરણ 16 છે. આ ઉપરથી ગુણવત્તા નિયંત્રણ માટેની પ્રચલિત 3σ સીમાઓ કેટલી થશે ? 7.5 અને 12 30 અને 4 32 અને 28 42 અને 18 7.5 અને 12 30 અને 4 32 અને 28 42 અને 18 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 વિશેષણ શોધો : સાચા સાધુને સહુ નમે છે. નમે છે સાધુ સાચા નમે છે સાધુ સાચા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 ફળ પકવવા માટે ___ નો ઉપયોગ થાય છે. એકઝીન (exin) સાયકોસીલ (cycocel) જીએ (Ga) ઈથેરેલ (ethrel) એકઝીન (exin) સાયકોસીલ (cycocel) જીએ (Ga) ઈથેરેલ (ethrel) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 એક સાંકેતિ ભાષામાં જો EARTH ને QPMZS તરીકે લખવામાં આવે તો તે ભાષામાં 'HEART' ને કેવી રીતે લખાય ? SQMPZ SQPMZ SQPZM SPQZM SQMPZ SQPMZ SQPZM SPQZM ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 ગુજરાત રાજ્ય સરકાર દ્વારા કઈ યોજના નીચે ધોરણ - 8ની આરક્ષિત જાતિની (Reserve Category Girls) કન્યાઓને સાયકલ આપવામાં આવે છે ? વિદ્યાલક્ષ્મી યોજના સરસ્વતી સાધના યોજના વિદ્યાદીપ યોજના કન્યા કેળવણી યોજના વિદ્યાલક્ષ્મી યોજના સરસ્વતી સાધના યોજના વિદ્યાદીપ યોજના કન્યા કેળવણી યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP