Talati Practice MCQ Part - 1 X, Y થી 12 વધારે છે, X તથા Y ના વચ્ચે ગુણોત્તર ક્રમશઃ 3 : 2 છે. ત્રીજી સંખ્યા Z અને X નો સરવાળો શું હશે જો Z, Y ના બરાબર 1/3 હોય. 42 43 45 44 42 43 45 44 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 સંગીતના સાધનો બનાવવા કઈ મિશ્રધાતુ વપરાય છે ? સ્ટેનલેસ સ્ટીલ પિત્તળ(બ્રાસ) મેગ્નેલિયમ સ્ટીલ સ્ટેનલેસ સ્ટીલ પિત્તળ(બ્રાસ) મેગ્નેલિયમ સ્ટીલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 ક્યા સાહિત્યકારે “ પરિક્રમા નર્મદા મૈયાની” પુસ્તક દ્વારા ગુજરાતી પ્રવાસ સાહિત્યમાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે ? ધ્રુવ ભટ્ટ રઘુવીર ચૌધરી મધુરાય અમૃતલાલ વેગડ ધ્રુવ ભટ્ટ રઘુવીર ચૌધરી મધુરાય અમૃતલાલ વેગડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 10મી અનુસૂચિ કેટલામાં બંધારણીય સુધારાથી જોડાઈ છે ? 52માં 48માં 61માં 76માં 52માં 48માં 61માં 76માં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 લીલાવતી જીવનકલા કોની કૃતિ છે ? ગૌરીશંકર જોષી કનૈયાલાલ મુનશી પન્નાલાલ પટેલ ગોવર્ધનરામ ત્રિપાઠી ગૌરીશંકર જોષી કનૈયાલાલ મુનશી પન્નાલાલ પટેલ ગોવર્ધનરામ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 ‘અઝીઝ’ કોનું તખલ્લુસ છે ? ધનશંકર ત્રિપાઠી ધનવંત ઓઝા ચંદ્રકાન્ત શેઠ પિતાંબર પટેલ ધનશંકર ત્રિપાઠી ધનવંત ઓઝા ચંદ્રકાન્ત શેઠ પિતાંબર પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP