GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પત્રકનો કાળજીપૂર્વક અભ્યાસ કરી પ્રશ્નોના ઉત્તર આપો :
1998 માં તમામ બાબતો પરનો ખર્ચ 2002 માં થયેલ કુલ ખર્ચના આશરે કેટલા ટકા છે ?

66%
71%
62%
69%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
મહાગુજરાત ચળવળ બાબતે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ?
I. અમદાવાદમાં 8મી ઓગસ્ટ, 1957ના રોજ જ્યારે કેટલાક કોલેજના વિદ્યાર્થીઓ માર્યા ગયા ત્યારે આંદોલન હિંસક બન્યું.
II. ક.મા.મુનશીએ 1937 માં મહા-ગુજરાત શબ્દ કરાચીમાં આપ્યો.
III. ઈન્દુલાલ યાજ્ઞિકે મહા-ગુજરાત જનતા પરિષદની સ્થાપના કરી.

ફક્ત I અને II
ફક્ત I
ફક્ત III
ફક્ત II અને III

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી કઈ ગુજરાતી ફીલ્મો ઓસ્કાર ઍવોર્ડ માટે શ્રેષ્ઠ વિદેશી ભાષા ફીલ્મના વર્ગમાં નામાંકિત થઈ છે ?
I. રેવા
II. વીર હમીરજી
III. ધ ગુડ રોડ
IV. હેલ્લારો

ફક્ત II અને III
ફક્ત III
ફક્ત II
I, II અને III

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
શિલ્પ માટેની સામગ્રી તરીકે 'સ્પોટેડ સેન્ડસ્ટોન' કઈ કલાશાળા ઉપયોગમાં લેતી હતી ?

અમરાવતી
સારનાથ
મથુરા
ગાંધાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેની ઘટનાઓને તેના બનાવના ક્રમમાં ગોઠવો.
I. મુસ્લિમ લીગની રચના
II. ક્રીપ્સ મિશન
III. રૉલેટ ઍક્ટ

II, III, I
I, III, II
I, II, III
II, I, III

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP