સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
બે કંપનીઓના સંયોજનમાં એવી માહિતી આપેલી છે કે કંપની X અને કંપની Y ની ખરીદ કિંમત અનુક્રમે ₹ 5,00,000 અને ₹ 6,00,000 છે. આ કિસ્સામાં ધંધાની ખરીદ કિંમત નીચે પૈકી કઈ પદ્ધતિએ ગણેલી ગણાય ?

ઉચક / ઉઘડી રકમથી
ચોખ્ખી મિલકત પદ્ધતિથી
અવેજ પદ્ધતિથી
કુલ મિલકત પદ્ધતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ભાડે ખરીદ પદ્ધતિમાં ખરીદનારને માલની માલિકી ક્યારે મળે છે ?

છેલ્લો હપ્તો ચૂકવાય ત્યારે
કરાર પર સહી થાય ત્યારે
કરાર વખતે રોકડ ચૂકવીએ ત્યારે
પ્રથમ હપ્તો ચૂકવાય ત્યારે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ઈ-કોમર્સ ટ્રાન્ઝેક્શનમાં નીચેનામાંથી સામાન્ય રીતે કયા પક્ષનો સમાવેશ થતો નથી ?

સરકાર
વિક્રેતા
ઈ-કોમર્સ ઓપરેટર
ખરીદનાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP