Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District બહુપદી x³ - 5x² - Kx + 24 નો એક અવયવ x + 2 હોય તો, k = ___ -4 2 -2 4 -4 2 -2 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District ભારતમાં પ્રથમ પંચવર્ષીય યોજના કયા વર્ષથી શરૂ કરવામાં આવી ? ઈ.સ. 1947 ઈ.સ. 1956 ઈ.સ. 1951 ઈ.સ. 1961 ઈ.સ. 1947 ઈ.સ. 1956 ઈ.સ. 1951 ઈ.સ. 1961 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District કેળવણીકાર નાનાભાઈ ભટ્ટે સ્થાપેલી લોકભારતી-સણોસરા સંસ્થા કયા જિલ્લામાં આવેલી છે ? જૂનાગઢ ભાવનગર દાહોદ નવસારી જૂનાગઢ ભાવનગર દાહોદ નવસારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District ભારતના કયા પ્રદેશમાં ઘુડખર માટેનું અભયારણ્ય આવેલું છે ? લદ્દાખનું રણ કચ્છનું મોટું રણ રાજસ્થાનનું રણ કચ્છનું નાનું રણ લદ્દાખનું રણ કચ્છનું મોટું રણ રાજસ્થાનનું રણ કચ્છનું નાનું રણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District બે સંખ્યાનો સરવાળો 25 અને બાદબાકી 9 છે તો તે સંખ્યાઓ ___, ___ છે. 17, 8 15, 10 17, 9 16, 9 17, 8 15, 10 17, 9 16, 9 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District નીચેનામાંથી શબ્દકોશના યોગ્ય ક્રમ પ્રમાણે ગોઠવેલા દર્શાવો : ફળ, પવન, ભૂમિ અંજલિ, ઔષધિ, ઋતુ ઘડિયાળ, ગોવિંદ, કુંદન શરશૈયા, સંપત્તિ, હીરાકંઠી ફળ, પવન, ભૂમિ અંજલિ, ઔષધિ, ઋતુ ઘડિયાળ, ગોવિંદ, કુંદન શરશૈયા, સંપત્તિ, હીરાકંઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP