Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
પાછા ફરતા મોસમી પવનોની ઋતુ ભારતમાં ક્યારે હોય છે ?

ઓક્ટોબર - નવેમ્બર
માર્ચ- મે
જાન્યુઆરી -ફેબ્રુઆરી
જુલાઈ - ઓગસ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
પરદેશની ભૂમિ પર હિન્દનો સૂચિત રાષ્ટ્રધ્વજ સૌપ્રથમ કોણે ફરકાવ્યો હતો ?

મેડમ ભિખાઈજી કામા
શ્યામજી કૃષ્ણ વર્મા
રાણા સરદારસિંહ
મદનલાલ ધીંગરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP