કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાર્જેતરમાં નિધન પામેલા Y.K. અલઘ ક્યા ક્ષેત્ર સાથે સંબંધિત હતા ? અભિનેતા વૈજ્ઞાનિક અર્થશાસ્ત્રી સાહિત્યકાર અભિનેતા વૈજ્ઞાનિક અર્થશાસ્ત્રી સાહિત્યકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) કોલંબિયાના બોગોટામાં આયોજિત 2022 IWF વર્લ્ડ ચેમ્પિયન શિપમાં ક્યા ભારતીય મહિલા વેઈટલિફટરે સિલ્વર મેડલ જીત્યો ? મીરાબાઈ ચાનુ પૂનમ યાદવ કુંજરાની દેવી બિંદિયારાની દેવી મીરાબાઈ ચાનુ પૂનમ યાદવ કુંજરાની દેવી બિંદિયારાની દેવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં કઈ સંસ્થાના વૈજ્ઞાનિકોએ કૃત્રિમ હૃદય (Artificial Heart) તૈયાર કર્યું છે ? IIT ખડગપુર IIT બોમ્બે IIT ગુવાહાટી IIT કાનપુર IIT ખડગપુર IIT બોમ્બે IIT ગુવાહાટી IIT કાનપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ક્યા રાજ્યમાં લુસોફોન મહોત્સવ આયોજિત કરાયો ? રાજસ્થાન મહારાષ્ટ્ર મણિપુર ગોવા રાજસ્થાન મહારાષ્ટ્ર મણિપુર ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ગુજરાતના ક્યા ઐતિહાસિક સ્થળને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઈટની ટેન્ટેટિવ લિસ્ટમાં સામેલ કરાયા ? મોઢેરાનું સૂર્યમંદિર મોઢેરાનું સૂર્યમંદિર અને વડનગર બંને શેત્રુંજય પર્વત વડનગર મોઢેરાનું સૂર્યમંદિર મોઢેરાનું સૂર્યમંદિર અને વડનગર બંને શેત્રુંજય પર્વત વડનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં UNESCOએ ક્યા દેશના ગ્રેટ બેરિયર રીફને 'ઈન ડેન્જર' યાદીમાં રાખવાની ભલામણ કરી ? ન્યુઝિલેન્ડ માલદીવ જાપાન ઓસ્ટ્રેલિયા ન્યુઝિલેન્ડ માલદીવ જાપાન ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP