Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District
ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પ્રકાશિત 'પરબ' ક્યારે પ્રકાશિત થાય છે ?

દર પખવાડિયે
દર મહિને
દર બે મહિને
દર અઠવાડિયે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District
વિશ્વના સૌથી મોટા સ્વયંસેવી સંગઠન એવા "રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ" ના સ્થાપક કોણ હતા ?

બાબાસાહેબ આંબેડકર
વીર સાવરકર
ડૉ. હેડગેવાર
પૂ.ગુરુજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District
'ભારતમાં એક ગાંધીજી નામે એક મહાત્મા થઈ ગયા.' - આ વાક્યમાં જે ભાગમાં ભૂલ હોય તે દર્શાવો.

એક ગાંધીજી
નામે એક મહાત્મા
ભારતમાં
થઈ ગયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP