Talati Practice MCQ Part - 3
પ્રવાહીમાં ઓગાળેલા દ્રાવ્ય ક્ષારોને છૂટા પાડવાની ક્રિયાને શું કહે છે ?

ઘનીભવન
નિસ્યંદન
બાષ્પીભવન
રિવર્સ ઓસ્મોસીસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
નીચેનામાંથી કયું સમાસનું જોડકું સાચું છે ?

ત્રિકાળ - ઉપપદ
નખશિખ - બહુવીહી
ટાઈમ ટેબલ - દ્વંદ્વ
પંકજ - તત્પુરુષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP