Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
જિલ્લા પંચાયતના પ્રમુખની પસંદગી કેવી રીતે કરવામાં આવે છે ?

મતદારો દ્વારા સીધી ચૂંટણીથી
જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યો દ્વારા તેમના પોતાનામાંથી
પંચાયત વિભાગના મંત્રીશ્રી દ્રારા
મુખ્યમંત્રી દ્વારા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
ગુજરાત રાજ્યમાં 'દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના' કયા ક્ષેત્રના લોકોની / કારીગરોની સહાય માટે અમલમાં છે ?

પશુ ઉધોગ
મત્સ્ય ઉદ્યોગ
હાથશાળ અને હસ્તકલા
ખેતીવાડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
ઈ.સ. 1922 માં 'ગુજરાત' માસિકનો પ્રારંભ કોણે કર્યો હતો ?

કનૈયાલાલ મુનશી
સુરેશ જોશી
ગાંધીજી
રા. વિ. પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
ગુજરાતની સરકારી કચેરીઓ અને વિભાગોને કમ્પ્યૂટર નેટવર્કથી જોડતી પ્રણાલી GSWANનું આખું નામ શું છે ?

Gujarat State Wireless Area Net
Gujarat State Wireless Automated Network
Gujarat State Wide Area Network
Gujarat State Whole Area Network

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP