કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા મંત્રાલયે YUVA - Prime Minister's Scheme for Mentoring Young Authors લોન્ચ કરી? મહિલા અને બાળવિકાસ મંત્રાલય કેન્દ્રીય નાણાં મંત્રાલય કેન્દ્રીય ગૃહમંત્રાલય કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય મહિલા અને બાળવિકાસ મંત્રાલય કેન્દ્રીય નાણાં મંત્રાલય કેન્દ્રીય ગૃહમંત્રાલય કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં યુનેસ્કોએ વિશ્વ ધરોહર સ્થળોની અસ્થાયી સૂચિમાં ભારતના 6 સ્થળો સામેલ કર્યા છે. તેમાં નીચેનામાંથી કયા સ્થળનો સમાવેશ થતો નથી ? તળાજાની ગુફાઓ સાતપુડા ટાઈગર રિઝર્વ વારાણસીના ગંગાઘાટ કાંચીપુરમ્ના મંદિરો તળાજાની ગુફાઓ સાતપુડા ટાઈગર રિઝર્વ વારાણસીના ગંગાઘાટ કાંચીપુરમ્ના મંદિરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં COVID-19 ચેપની સારવારમાં ઉપયોગમાં લઈ શકાય તેવી વિરાફીન દવાને ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI)એ મંજૂરી આપી છે, તેનો વિકાસ કઈ સંસ્થાએ કર્યો છે ? ભારત બાયોટેક સિપ્લા ઝાયડસ કેડિલા સીરમ ઈન્સ્ટિટયૂટ ઓફ ઈન્ડિયા ભારત બાયોટેક સિપ્લા ઝાયડસ કેડિલા સીરમ ઈન્સ્ટિટયૂટ ઓફ ઈન્ડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) 2022માં G20ની અધ્યક્ષતા કયો દેશ કરશે ? ઈટાલી બ્રાઝિલ ભારત ઈન્ડોનેશિયા ઈટાલી બ્રાઝિલ ભારત ઈન્ડોનેશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા દેશે વૈશ્વિક લઘુત્તમ કોર્પોરેટ ટેકસ દર 15% નક્કી કર્યો? ભારત અમેરિકા ચીન ઓસ્ટ્રેલિયા ભારત અમેરિકા ચીન ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં 'જેઝેરો' (Jezero) નામના એક ક્રેટર (ખાડો) નો ફોટો પાડવામાં આવ્યો. તે ક્રેટર કયા ગ્રહ પર છે ? શુક્ર બુધ ગુરુ મંગળ શુક્ર બુધ ગુરુ મંગળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP