સામાન્ય વિજ્ઞાન (General Science) કઈ ભારતીય પ્રયોગશાળાએ ઝીકા વાયરસ રસી (Zika Virus Vaccine) વિકસાવી હોવાનો દાવો કરી પેટન્ટ માટે અરજી કરી હતી ? રેનબેક્સી ભારત બાયોટેક આપેલ પૈકી એક પણ નહીં ડૉ. રેડ્ડીઝ રેનબેક્સી ભારત બાયોટેક આપેલ પૈકી એક પણ નહીં ડૉ. રેડ્ડીઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) દૂધની થેલી બનાવવામાં કયા પ્રકારના પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે ? મેલેમાઈન પોલિસ્ટાયરિન બેકેલાઈટ પોલિથિન મેલેમાઈન પોલિસ્ટાયરિન બેકેલાઈટ પોલિથિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) શરીરના કોષોમાં ઓક્સિજન કોના મારફત પહોંચે છે ? લાલ રક્તકણો સફેદ રક્તકણો સફેદ અને લાલ રક્તકણો અને હોર્મોન્સ સફેદ અને લાલ રક્તકણો લાલ રક્તકણો સફેદ રક્તકણો સફેદ અને લાલ રક્તકણો અને હોર્મોન્સ સફેદ અને લાલ રક્તકણો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 'બ્યુટેન' હાઈડ્રોકાર્બનનું અણુસૂત્ર કયું છે ? C4H10 C2H6 CH4 C3H8 C4H10 C2H6 CH4 C3H8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) માનવ જઠરમાં કુદરતી રીતે કયો એસિડ ઉપલબ્ધ હોય છે ? હાઇડ્રોક્લોરિક એસિડ લેક્ટિક એસિડ સલ્ફ્યુરિક એસિડ ફોર્મિક એસિડ હાઇડ્રોક્લોરિક એસિડ લેક્ટિક એસિડ સલ્ફ્યુરિક એસિડ ફોર્મિક એસિડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 1 ઘનમીટર = ___ 100 કિલો લીટર 100 મીલી લીટર 1 કિલોલિટર 1 મીલી લીટર 100 કિલો લીટર 100 મીલી લીટર 1 કિલોલિટર 1 મીલી લીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP