હિંદ સરકારનો ધારો, 1935 બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. આ ધારાએ પ્રાંતોમાં દ્વિમુખી રાજ્યપધ્ધતિ નાબુદ કરી અને પ્રાંતીય સ્વાયત્તતા દાખલ કરી.
2. આ ધારાએ રાજ્યપાલને પ્રાંતીય ધારાસભાને જવાબદાર મંત્રીઓની સલાહ અનુસાર કાર્ય કરવાનું પણ ઠેરવ્યું.
3. આ ધારાએ તમામ અગીયાર પ્રાંતોમાં દ્વિગૃહી પ્રથા દાખલ કરી.
4. અનુસૂચિત જાતિ, સ્ત્રીઓ અને કામદાર માટે અલગ મતદારમંડળો પૂરા પાડી તેણે કોમી પ્રતિનિધિત્વનો સિધ્ધાંત વિસ્તૃત કર્યો.

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?

બાયોગેસ ___ સમાવે છે.

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?

1990 માં સુધારાઓના અમલીકરણની તુરત જ પહેલાં ભારતે કેટલીક તીવ્ર સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. નીચેના પૈકી કઈ સમસ્યા ગંભીર અને અનિયંત્રણીય હતી ?

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?

કેન્દ્રશાસિત વિસ્તારો બાબતે નીચેના પૈકી વિધાનો સાચાં છે ?
1. બ્રિટીશ શાસન દરમિયાન, 1874માં કેટલાક વિસ્તારો અનુસૂચિત જિલ્લાઓ તરીકે રચવામાં આવ્યાં હતાં.
2. આ અનુસૂચિત જિલ્લાઓ ત્યારબાદ ચીફ કમિશ્નર પ્રોવીન્સીસ તરીકે જાણીતા થયાં.
3. 7મા બંધારણીય સુધારા અધિનિયમ અને રાજ્ય પુનર્ગઠન અધિનિયમ અન્વયે 1956માં ભાગ-C અને ભાગ-D પ્રદેશો કેન્દ્રશાસિત પ્રદેશો તરીકે બદલવામાં આવ્યાં.
4. વર્ષ 1996માં દિલ્હીને ખાસ દરજ્જો પૂરો પાડવામાં આવ્યો.

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?