ઘણું વાંચ્યું છતાં તંબૂરોય આવડ્યું નહીં. - રેખાંકિત પદની ઓળખ આપો. વિશેષણ ક્રિયાવિશેષણ એક પણ નહીં ક્રિયાપદ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેનામાંથી કયો વિકલ્પ ખોટો છે ? સવૈયા છંદ : 31 માત્રા વંશસ્થ છંદ : તતજર યતિ : અટકસ્થાન મનહર છંદ : 31 અક્ષર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગુણની ઉપર ગુણ કરે, અંતે વેવારા વટ્ટ અવગુણ ઉપર ગુણ કરે ખરી ખત્રિયા વટ્ટ - આ શબ્દસમૂહને શું કહે છે ? મુક્તક દુહા હાઇકુ ટુચકા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
'દીવો લઈને કૂવામાં પડવું' - કહેવતનો અર્થ. મફતની વસ્તુના દોષ ન જોવા કામ કરવું ને શરમ રાખવી જાણી જોઈને આફતમાં મૂકાવું ઓછા પ્રયત્ને મુશ્કેલી ટાળવી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચે દર્શાવેલ સંધિ માટેનો સાચો શબ્દ જણાવો.નિ: + દોષ નિરદોષ નિર્દોષ નીર્દોષ નીર્દોસ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. બંદુક કે તોપના દારૂને સળગાવવા માટેની કાકડી-પલીતો. રાશ ખૂંતા કહાર જામગીરી TRUE ANSWER : ? YOUR ANSWER : ?