"રાષ્ટ્રિય ખેલ દિન'' કયા ભારતીય ખેલાડીની યાદમાં મનાવવામાં આવે છે ? સી. કે. નાયડુ મેજર ધ્યાનચંદ પટૌડી જયપાલસિંહ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
અલંકાર ઓળખાવો :'તે હરિણીની જેમ ત્યાંથી નાસી ગઈ.' રૂપક ઉપમા અનન્વય ઉત્પ્રેક્ષા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
વિરોધી અર્થવાળો શબ્દ લખો : 'આસ્તિક' પ્રાસ્તાવિક વાસ્તવિક નાસ્તિક સ્વસ્તિક TRUE ANSWER : ? YOUR ANSWER : ?
'FDI' શબ્દ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે ? વિદેશી હૂંડિયામણ વિદેશી રોકાણ વિદેશી નિકાસ વિદેશી સંરક્ષણ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ચૂંટણીમાં મતદાન કરવા માટેનું ઓળખપત્ર આપવા માટે કોણ અધિકૃત છે ? પુરવઠા અધિકારી ભારતીય ચૂંટણી પંચ તાલુકા વિકાસ અધિકારી પોલીસ કમિશ્રર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
સંખ્યાગણો માટે ___ સત્ય છે. N ⊂ Z ⊂ W ⊂ Q ⊂ R N ⊂ Q ⊂ Z ⊂ W ⊂ R N ⊂ W ⊂ Z ⊂ Q ⊂ R N ⊂ Q ⊂ W ⊂ Z ⊂ R TRUE ANSWER : ? YOUR ANSWER : ?
છંદ ઓળખાવો : 'પત્રો પાનખરે ખરી જ્યમ પડે તે રીત દાદા તણા.' ચોપાઈ મનહર હરિગીત શાર્દૂલવિક્રીડિત TRUE ANSWER : ? YOUR ANSWER : ?