8,586 મીટરની ઊંચાઈ ધરાવતું શિખર કયું છે ? કાંચનજંઘા અન્નપૂર્ણા ધવલગિરિ મકાલુ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કહીથી વળગી વિનાશકર આંધળી આ બલા. - રેખાંકિત સમાસ ઓળખાવો. દ્વંદ્વ સમાસ તત્પુરુષ સમાસ કર્મધારય સમાસ ઉપપદ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
'શેષ' ઉપનામ ધરાવતા કવિ કયા ? વેણીભાઈ પુરોહિત ડૉ. ચંદ્રકાંત મહેતા રા. વિ. પાઠક ચંદ્રકાંત શેઠ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
મનુબેન ગાંધી લિખિત પ્રેરક પ્રસંગવર્ણન કૃતિ કઈ ? જીવન પાથેય બે ખાનાનો પરિગ્રહ વલયની આકાશી સફર પરીક્ષા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કાવ્યમંગલા, વસુધા, યાત્રા વગેરે કોના કાવ્યસંગ્રહો છે ? દ્વિરેફ સુંદરમ્ બેફામ ઉશનસ્ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
જો tan² θ = 8/7 હોય તો ((1+sinθ)(1-sinθ))/((1-cosθ)(1+cosθ)) = ___ 64/49 7/8 49/64 8/7 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
હું એક સંખ્યા ધારું છું. તેના બમણા કરું છું. પછી તેમાં 3 ઉમેરું છું, તેમાં મારી ધારેલી સંખ્યાના 4 ગણા ઉમેરું છું, પછી તેમાંથી 7 બાદ કરતાં જવાબ -34 આવે છે. તો મારી ધારેલી સંખ્યા જણાવો. -4 -5 4 5 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
દર વર્ષે 16 સપ્ટેમ્બરને કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે ? પર્યાવરણ ઓઝોન હવામાન કૃષિ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેના શબ્દોમાંથી કયો શબ્દ 'રવાનુકારી' નથી ? પટ્ટપટ્ટ છમછમ ખળખળ ઠેરઠેર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કયા દિવસે કર્કવૃત્ત પર સૂર્યના કિરણો બરાબર સીધાં પડે છે ? 21 જૂન 19 મે 20 ફેબ્રુઆરી 22 સપ્ટેમ્બર TRUE ANSWER : ? YOUR ANSWER : ?