પદપ્રત્યય આપેલ વિભાજિત વાક્યમાંના જે વિભાગમાં ભૂલ હોય તેનો ક્રમાંક જણાવો.ગવન / પહેરેલી સ્ત્રી / ગાડીઓમાંથી / ઉતરી ગવન પહેરેલી સ્ત્રી ઉતરી ગાડીઓમાંથી ગવન પહેરેલી સ્ત્રી ઉતરી ગાડીઓમાંથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પદપ્રત્યય આપેલ વિભાજિત વાક્યમાંના જે વિભાગમાં ભૂલ હોય તેનો ક્રમાંક જણાવો.બંનેનો મેળાપ / સમયે તેઓ / પિતા-પુત્ર છે / એવું જાણતા નથી. સમયે તેઓ પિતા-પુત્ર છે એવું જાણતા નથી. બંનેનો મેળાપ સમયે તેઓ પિતા-પુત્ર છે એવું જાણતા નથી. બંનેનો મેળાપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પદપ્રત્યય આપેલ વિભાજિત વાક્યમાંના જે વિભાગમાં ભૂલ હોય તેનો ક્રમાંક જણાવો.એણે / સિક્કાઓને / પેટીમાં / મૂકી દીધા. પેટીમાં એણે મૂકી દીધાં. સિક્કાઓને પેટીમાં એણે મૂકી દીધાં. સિક્કાઓને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પદપ્રત્યય આપેલ વિભાજિત વાક્યમાંના જે વિભાગમાં ભૂલ હોય તેનો ક્રમાંક જણાવો.આર્યાવર્તનો મહેલ / ચણાવી જાય / તો તેમની ઝૂંપડી / ચગડાઈ જાય. તો તેમની ઝૂંપડી ચગડાઈ જાય. ચણાવી જાય આર્યાવર્તનો મહેલ તો તેમની ઝૂંપડી ચગડાઈ જાય. ચણાવી જાય આર્યાવર્તનો મહેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પદપ્રત્યય આપેલ વિભાજિત વાક્યમાંના જે વિભાગમાં ભૂલ હોય તેનો ક્રમાંક જણાવો.આજે દરેક / ક્ષેત્રોમાં / વિજ્ઞાનનું / મહત્વ છે. આજે દરેક વિજ્ઞાનનું ક્ષેત્રોમાં મહત્વ છે. આજે દરેક વિજ્ઞાનનું ક્ષેત્રોમાં મહત્વ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP