પદપ્રત્યય
આપેલ વિભાજિત વાક્યમાંના જે વિભાગમાં ભૂલ હોય તેનો ક્રમાંક જણાવો.
આર્યાવર્તનો મહેલ / ચણાવી જાય / તો તેમની ઝૂંપડી / ચગડાઈ જાય.
પદપ્રત્યય
નીચે આપેલા વાક્યમાંથી ખોટા પદપ્રત્યય શોધી વિકલ્પોમાંથી સાચો પ્રત્યય જણાવો.
ચોમાસાથી ભમરી ગામનું ડુંગરો હરિયાળા થઈ જાય.
પદપ્રત્યય
નીચે આપેલા વાક્યમાંથી ખોટા પદપ્રત્યય શોધી વિકલ્પોમાંથી સાચો પ્રત્યય જણાવો.
ગરોળીએ ડરનારે રીંછથી ડરાવ્યા !
પદપ્રત્યય
નીચે આપેલા વાક્યમાંથી ખોટા પદપ્રત્યય શોધી વિકલ્પોમાંથી સાચો પ્રત્યય જણાવો.
નાનપણનું રેલગાડીએ બેસીને બાપા સાથે અમદાવાદ જતો.
પદપ્રત્યય
આપેલ વિભાજિત વાક્યમાંના જે વિભાગમાં ભૂલ હોય તેનો ક્રમાંક જણાવો.
એણે / સિક્કાઓને / પેટીમાં / મૂકી દીધા.
પદપ્રત્યય
આપેલ વિભાજિત વાક્યમાંના જે વિભાગમાં ભૂલ હોય તેનો ક્રમાંક જણાવો.
ગવન / પહેરેલી સ્ત્રી / ગાડીઓમાંથી / ઉતરી