કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ભારતમાં બે નવી COVID-19 વેક્સિન Corbevax અને Covovaxને મંજૂરી આપવામાં આવી છે. તે અંગે સાચું/સાચાં વિધાન/વિધાનો પસંદ કરો. Covovax પૂણે સ્થિત સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા દ્વારા વિકસિત નેનોપાર્ટિકલ વેક્સિન છે. Corbevax હૈદરાબાદ સ્થિત બાયોલોજિકલ-ઈ દ્વારા વિકસિત ભારતની પ્રથમ RBD પ્રોટીન સબયુનિટ વેક્સિન છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં Covovax પૂણે સ્થિત સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા દ્વારા વિકસિત નેનોપાર્ટિકલ વેક્સિન છે. Corbevax હૈદરાબાદ સ્થિત બાયોલોજિકલ-ઈ દ્વારા વિકસિત ભારતની પ્રથમ RBD પ્રોટીન સબયુનિટ વેક્સિન છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ દિવસ ક્યારે મનાવાય છે ? 12 ડિસેમ્બર 11 ડિસેમ્બર 15 ડિસેમ્બર 14 ડિસેમ્બર 12 ડિસેમ્બર 11 ડિસેમ્બર 15 ડિસેમ્બર 14 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ‘સ્વચ્છ ઊર્જા અને જળવાયુ ભાગીદારી 2021-23' પહેલ કોના દ્વારા શરૂ કરવામાં આવી છે ? ભારત-જર્મની ભારત-જાપાન ભારત-અમેરિકા ભારત-યુરોપિયન સંઘ ભારત-જર્મની ભારત-જાપાન ભારત-અમેરિકા ભારત-યુરોપિયન સંઘ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ભારતીય સેનાને ક્યા દેશ પાસેથી હેરોન ડ્રોન પ્રાપ્ત થયા છે ? રશિયા અમેરિકા ઈઝરાયેલ ફ્રાન્સ રશિયા અમેરિકા ઈઝરાયેલ ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ ‘ચાઈલ્ડ મેરેજ પ્રોહિબિશન એક્ટ' (PCMA) ક્યા વર્ષે લાગુ કરાયો હતો ? 2003 2008 2005 2006 2003 2008 2005 2006 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP