કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ક્યા મહાનુભાવને ‘આસામ વૈભવ પુરસ્કાર' એનાયત કરવામાં આવ્યો છે ? ગૌતમ અદાણી રતન તાતા મુકેશ અંબાણી લક્ષ્મી મિત્તલ ગૌતમ અદાણી રતન તાતા મુકેશ અંબાણી લક્ષ્મી મિત્તલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં કઈ સંસ્થાએ 'ઈ-સવારી ઈન્ડિયા ઈ-બસ ગઠબંધન' લૉન્ચ કર્યું ? આપેલ તમામ નીતિ આયોગ વર્લ્ડ રિસોર્સિઝ ઈન્સ્ટિટ્યૂટ કન્વર્જન્સ એનર્જી સર્વિસ લિ. (CESL) આપેલ તમામ નીતિ આયોગ વર્લ્ડ રિસોર્સિઝ ઈન્સ્ટિટ્યૂટ કન્વર્જન્સ એનર્જી સર્વિસ લિ. (CESL) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ક્યા રાજ્યે ‘રાજ્ય સામાન્ય શ્રેણી આયોગ' (State General Category Commission) સ્થાપવાની મંજૂરી આપી છે. છત્તીસગઢ હરિયાણા પંજાબ રાજસ્થાન છત્તીસગઢ હરિયાણા પંજાબ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં DRDO દ્વારા વિકસિત ગાઈડેડ બેલેસ્ટિક મિસાઈલ 'પ્રલય'નું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું, તે ___ મિસાઈલ છે. એર ટુ સરફેસ એર ટુ એર સરફેસ ટુ સરફેસ સરફેસ ટુ એર એર ટુ સરફેસ એર ટુ એર સરફેસ ટુ સરફેસ સરફેસ ટુ એર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ‘સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમ્સ’ ના અધ્યક્ષ તરીકે કોની નિયુકિત થઈ છે ? અજીત કુમાર વિવેક જોહરી ઓમપ્રકાશ દધીચ સંદીપ કુમાર અજીત કુમાર વિવેક જોહરી ઓમપ્રકાશ દધીચ સંદીપ કુમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP