કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
તાજેતરમાં કયા રાજ્ય પ્રવાસી શ્રમિકોને સ્વરોજગારીની તકો પૂરી પાડવા માટે મુખ્યમંત્રી પ્રવાસ શ્રમિક ઉદ્યમિતા વિકાસ યોજના શરૂ કરવાની ઘોષણા કરી ?

ઓડિશા
ઉત્તર પ્રદેશ
રાજસ્થાન
બિહાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
તાજેતરમાં કયા રાજ્યે સાપ કરડાની સારવાર અંગે સહાય માટે 'સ્નેકપીડિયા' મોબાઈલ એપ શરૂ કરી ?

પંજાબ
કેરળ
કર્ણાટક
તમિલનાડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
તાજેતરમાં 14મો ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન્સ ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું ?

ઈન્ડોનેશિયા
બાંગ્લાદેશ
સિંગાપુર
જાપાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
નેશનલ હેલ્થ ઓથોરિટીના CEO તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

રાજીવ કુમાર
શ્રીપદ નાઈક
રામસેવક શર્મા
ઈન્દુ ભૂષણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
તાજેતરમાં નીચેનામાંથી કોને સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ રિસર્ચ બોર્ડ(SERB) વીમેન એક્સેલેન્સ એવોર્ડ એનાયત કરાયો ?

અંતરા બેનર્જી
આપેલ તમામ
સોનુ ગાંધી
શોભના કપૂર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP