કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
તાજેતરમાં કયા રાજ્યે સાપ કરડાની સારવાર અંગે સહાય માટે 'સ્નેકપીડિયા' મોબાઈલ એપ શરૂ કરી ?

તમિલનાડુ
કેરળ
પંજાબ
કર્ણાટક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
તાજેતરમાં નીચેનામાંથી કયા વ્યક્તિને વર્ષ 2021નો પદ્મવિભૂષણ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો નથી ?

એસ. પી. બાલાસુબ્રમણ્યમ
મૌલાના વહિદૂદી્ન ખાન
સુદર્શન સાહુ
રામવિલાસ પાસવાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
72મા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે પરેડમાં ગુજરાતના ટેબ્લોમાં ___ ની પ્રતિકૃતિ દર્શાવવામાં આવી હતી ?

સોમનાથ મંદિર
જગતમંદિર, દ્વારકા
મોઢેરાનું સૂર્યમંદિર
સ્ટેચ્યુ ઓફ યુનિટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
તાજેતરમાં કયા રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશમાં કાંચોથ ઉત્સવ મનાવાયો ?

તમિલનાડુ
આસામ
જમ્મુ કાશ્મીર
પુડુચેરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP