કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
'આંતરરાષ્ટ્રીય સાંકેતિક ભાષા દિવસ' સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?

આ દિવસની વર્ષ 2021ની થીમ 'We Sign for Human Rights' છે.
આ દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ બધિર લોકો માટે સાંકેતિક ભાષાના મહત્વ અંગે જાગૃતિ કેળવવાનો છે.
23 સપ્ટેમ્બરના રોજ આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
તાજેતરમાં નીતિ આયોગે ભારતના 112 મહત્વાકાંક્ષી જિલ્લાઓમાં વિદ્યાર્થીઓને મફત શિક્ષણ આપવા માટે BUJU'S સાથે ભાગીદારી કરી છે. તેના સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?
1. આ ભાગીદારી હેઠળ BYJU'S વિદ્યાર્થીઓને તેમના ઉચ્ચ–ગુણવત્તાવાળા અને ટેક્નોલોજી આધારિત શિક્ષણ કાર્યક્રમોની મફત એક્સેસ પ્રદાન કરશે.
2. BYJU'S એન્જિનિયરિંગ અને મેડિકલ પ્રવેશ પરીક્ષા માટે આકાશ ઈન્સ્ટિટ્યૂટ દ્વારા પ્રસ્તાવિત ધોરણ 11 અને 12ના 3000 થી વધુ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને મફત કોચિંગ ક્લાસ પણ આપશે.
3. તેનો ઉદ્દેશ મહત્વાકાંક્ષી જિલ્લાઓની સરકારી શાળાઓમાં બાળકોને વિના મૂલ્યે પૂરક શિક્ષણ સંશાધનો પૂરો પાડવાનો છે.
યોગ્ય વિકલ્પ પંસદ કરો.

1,2 અને 3
ફક્ત 1 અને 3
ફક્ત 1 અને 2
ફક્ત 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
તાજેતરમાં નિધન પામેલા પ્રખ્યાત લેખક અજીજ હાજિની ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ સાથે સંબંધિત હતા ?

જમ્મુ કાશ્મીર
લક્ષદ્વીપ
મહારાષ્ટ્ર
તેલંગાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
ટોક્યો પેરાલિમ્પિક 2020માં સુશ્રી અવની લેખરાએ ગોલ્ડ મેડલ જીતી ઈતિહાસ રચ્યો છે. તેઓ કઈ રમત સાથે સંકળાયેલ છે ?

જેવેલિન થ્રો(ભાલા કૈંક)
શૂટિંગ
ડિસ્ક થ્રો
ટેનિસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP