કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) 'આંતરરાષ્ટ્રીય સાંકેતિક ભાષા દિવસ' સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? આ દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ બધિર લોકો માટે સાંકેતિક ભાષાના મહત્વ અંગે જાગૃતિ કેળવવાનો છે. આ દિવસની વર્ષ 2021ની થીમ 'We Sign for Human Rights' છે. આપેલ તમામ 23 સપ્ટેમ્બરના રોજ આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ બધિર લોકો માટે સાંકેતિક ભાષાના મહત્વ અંગે જાગૃતિ કેળવવાનો છે. આ દિવસની વર્ષ 2021ની થીમ 'We Sign for Human Rights' છે. આપેલ તમામ 23 સપ્ટેમ્બરના રોજ આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ રાજાજી ટાઈગર રિઝર્વ ક્યા રાજ્યમાં આવેલું છે ? બિહાર ઉત્તરાખંડ સિક્કિમ હિમાચલ પ્રદેશ બિહાર ઉત્તરાખંડ સિક્કિમ હિમાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં તાલિબાન પર લાવવામાં આવેલ ___ નો ઠરાવ ભારત દ્વારા અપનાવવામાં આવ્યો હતો. 2891 2925 4625 2593 2891 2925 4625 2593 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં જાહેર કરવામાં આવેલ 'India Rankings 2021' અથવા તો NIRF India Rankings 2021 અનુસાર ઓવરઓલ કેટેગરીમાં ભારતની શ્રેષ્ઠ 100 શિક્ષણ સંસ્થાઓમાં પ્રથમ ક્રમે કઈ સંસ્થા છે ? IIT દિલ્હી IIT બોમ્બે IIT ગાંધીનગર IIT મદ્રાસ IIT દિલ્હી IIT બોમ્બે IIT ગાંધીનગર IIT મદ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ઓડિશા વન વિભાગે પશુ-માનવ સંઘર્ષ સમાપ્ત કરવા માટે ક્યા પ્રાણી પર 'રેડિયો કોલર' લગાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે ? ચિત્તા દિપડો હરણ હાથી ચિત્તા દિપડો હરણ હાથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) શ્રી વિજયભાઈ રૂપાણી કયા વર્ષે પ્રથમવાર રાજકોટ મહાનગરપાલિકાના સભ્ય તરીકે ચૂંટાયા હતા ? 1991 1989 1984 1987 1991 1989 1984 1987 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP