કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022)
સેમિકન્ડક્ટર મિશનનું માર્ગદર્શન કરનારી સલાહકાર સમિતિના અધ્યક્ષ કોણ છે ?

ડૉ.મનસુખ માંડવિયા
અનુરાગ ઠાકુર
અશ્વિની વૈષ્ણવ
અમિત શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022)
તાજેતરમાં 2021નો ચમેલી દેવી જૈન પુરસ્કાર કોણે જીત્યો ?

આરેફા જોહરી
મહેક ભટ્ટ
રિયા કુમારી
કુસુમ શાસ્ત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022)
તાજેતરમાં ક્યા મંત્રાલયે સ્મારક કાર્યક્રમ 'એન્ટરપ્રાઈઝ ઈન્ડિયા'નો શુભારંભ કર્યો ?

ભારે ઉદ્યોગ મંત્રાલય
MSME મંત્રાલય
સંસ્કૃતિ મંત્રાલય
ગૃહ મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP