કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. FASTERનું પૂરું નામ ફાસ્ટ એન્ડ સિક્યોર ટ્રાન્સમિશન ઓફ ઈલેક્ટ્રોનિક રેકોર્ડસ્ છે. આપેલ પૈકી એક પણ નહીં મુખ્ય ન્યાયમૂર્તિ (CJI) એન.વી.રમણે ડિજિટલ પ્લેટફોર્મ 'FASTER' લૉન્ચ કર્યું. આપેલ બંને FASTERનું પૂરું નામ ફાસ્ટ એન્ડ સિક્યોર ટ્રાન્સમિશન ઓફ ઈલેક્ટ્રોનિક રેકોર્ડસ્ છે. આપેલ પૈકી એક પણ નહીં મુખ્ય ન્યાયમૂર્તિ (CJI) એન.વી.રમણે ડિજિટલ પ્લેટફોર્મ 'FASTER' લૉન્ચ કર્યું. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. FIFA વર્લ્ડ કપ 2022નું આયોજન કતારના દોહામાં કરવામાં આવનાર છે. આપેલ બંને FIFA વર્લ્ડ કપ 2022ના સત્તાવાર મેસ્કોટ તરીકે La'eebનું અનાવરણ કરાયું. આપેલ પૈકી એક પણ નહીં FIFA વર્લ્ડ કપ 2022નું આયોજન કતારના દોહામાં કરવામાં આવનાર છે. આપેલ બંને FIFA વર્લ્ડ કપ 2022ના સત્તાવાર મેસ્કોટ તરીકે La'eebનું અનાવરણ કરાયું. આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં ભારતના નવા વિદેશ સચિવ કોણ બન્યા ? રાકેશ કુમાર યાદવ વિજય મિશ્રા કે.આર.સુબ્રમણ્યમ્ વિનય મોહન કવાત્રા રાકેશ કુમાર યાદવ વિજય મિશ્રા કે.આર.સુબ્રમણ્યમ્ વિનય મોહન કવાત્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ પૈકી એક પણ નહીં 22 એપ્રિલના રોજ પૃથ્વી દિવસ મનાવવામાં આવે છે. પૃથ્વી દિવસ 2022 ની થીમ Invest In Our Planet છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં 22 એપ્રિલના રોજ પૃથ્વી દિવસ મનાવવામાં આવે છે. પૃથ્વી દિવસ 2022 ની થીમ Invest In Our Planet છે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)નો સ્થાપના દિવસ ક્યારે મનાવાય છે ? 20 એપ્રિલ 25 માર્ચ 12 એપ્રિલ 1 એપ્રિલ 20 એપ્રિલ 25 માર્ચ 12 એપ્રિલ 1 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP