કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં જયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાના ડાયરેક્ટર જનરલ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? ડૉ. કે.મિશ્રા ડૉ.પી.ચંદ્રા ડૉ.એલ.શર્મા ડૉ.એસ.રાજુ ડૉ. કે.મિશ્રા ડૉ.પી.ચંદ્રા ડૉ.એલ.શર્મા ડૉ.એસ.રાજુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) ‘ઊર્જા પ્રવાહ’ શું છે ? ભારતીય સૈન્યની એન્ટિ ટેન્ક મિસાઇલ ભારતીય તટરક્ષક જહાજ ભારતીય વાયુસેનાની રડાર ભારતીય નૌસેના જહાજ ભારતીય સૈન્યની એન્ટિ ટેન્ક મિસાઇલ ભારતીય તટરક્ષક જહાજ ભારતીય વાયુસેનાની રડાર ભારતીય નૌસેના જહાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં કઈ સંસ્થા/મંત્રાલયે અભિનવ કૃષિ અંગે રાષ્ટ્રીય સ્તરની કાર્યશાળાનું આયોજન કર્યું હતું ? CSIR કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય APEDA નીતિ આયોગ CSIR કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય APEDA નીતિ આયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) ભારતની મહાન દિવાલ (Great wall of India) અને વિશ્વની બીજી સૌથી લાંબી દિવાલ ક્યા રાજ્યમાં આવેલી છે ? મહારાષ્ટ્ર ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ ‘Le Corbusier's Edict' ક્યા ભારતીય શહેર સાથે સંબંધિત છે ? મહારાષ્ટ્ર ગુજરાત ઉત્તર પ્રદેશ ચંદીગઢ મહારાષ્ટ્ર ગુજરાત ઉત્તર પ્રદેશ ચંદીગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP